StoryMirror - Read, Write, Share & Repeat- માણસRamesh Bhatt · 1 min read · 13.8K readsજેમને શંકા ભલે હો,
એમનો વિશ્વાસ માણસ.
શસ્ત્રનો છે દોષ ક્યાં ભૈ !
લોહીની છે પ્યાસ માણસ.Inspirational
- આખરે મળવા જ વિચાર્યું હતુંRamesh Bhatt · 1 min read · 12.8K readsતોય એ તારું થઈને જો રહ્યું,
મેં દિલને ખૂબ તો વાર્યું હતું.
તરી ગઈ નૌકા નરી અફવા જ છે,
દરીયો કહે છે લાકડું તાર્યું હતું.Inspirational
- જેની ઉપર માખી બેસે મીઠો માણસRamesh Bhatt · 1 min read · 13.9K readsજેની ઉપર માખી બેસે મીઠો માણસ,
એવો મેં ને તમે સતત છે દીઠો માણસ.
ધારે એ તો કરી શકે બે મત નથી.
પુરુષાર્થ નો ભાગ્યવાન એ લીટો માણસInspirational
- આગમન કારણ વગરRamesh Bhatt · 1 min read · 13.3K readsઆગમન કારણ વગર,
ને ગમન કારણ વગર.
હોય છે હસતું સતત,
આ ચમન કારણ વગર.
હાંફતું પણ હોય છે,
આ ગગન કારણ વગર.Inspirational
- જિંદગી પણ છે બહાનુંRamesh Bhatt · 1 min read · 13.7K readsજિંદગી પણ છે બહાનું,
જે રમતનું પડ્યું પાનું.
કોઈની આંખે ઉતારો,
એય ક્યાં છે કામ નાનું.
કવિતા માટે જ કવિએ,
કફનમાં રાખ્Inspirational
- સ્વભાવે શબ્દો નિખાલસ હોય છેRamesh Bhatt · 1 min read · 13K readsસ્વભાવે શબ્દો નિખાલસ હોય છે,
સરળ નિર્મળ અને સાલસ હોય છે.
હૃદયમાં રમતી રહે જે વેદના,
કહેવાની સહુને આળસ હોય છે.Inspirational
Loading…