by Ramesh Bhatt ✓ · 10 Jul 2018
જેની ઉપર માખી બેસે મીઠો માણસ, એવો મેં ને તમે સતત છે દીઠો માણસ. ધારે એ તો કરી શકે બે મત નથી. પુરુષાર્થ નો ભાગ્યવાન એ લીટો માણસ
Loading comments…
Loading comments…