by Ramesh Bhatt ✓ · 11 Jul 2018
સ્વભાવે શબ્દો નિખાલસ હોય છે, સરળ નિર્મળ અને સાલસ હોય છે. હૃદયમાં રમતી રહે જે વેદના, કહેવાની સહુને આળસ હોય છે.
Loading comments…
Loading comments…