by Ramesh Bhatt ✓ · 2 Jul 2018
તોય એ તારું થઈને જો રહ્યું, મેં દિલને ખૂબ તો વાર્યું હતું. તરી ગઈ નૌકા નરી અફવા જ છે, દરીયો કહે છે લાકડું તાર્યું હતું.
Loading comments…
Loading comments…