by Deviben Vyas ✓ · 18 May 2022
'સાચા મળેલાં મંત્રને, પાળી વિતાવો જિંદગી, જીવન તણાં હર ધ્યેયને, પામી સરસ હરખાય છે. છોડો બધાં ઝડપી અમલ, જીવો મજાની જિંદગી, સોગાદ સુંદર જિંદગીની, આખરે સમજાય છે.' સુંદર કવિતા રચના.
Loading comments…
Loading comments…