by Lok Geet ✓ · 26 Feb 2018
ફોડ્યાં મ્હારાં મહીનાં માટ, કે ગોરસ મ્હારાં ઢોળિયાંરે લોલ; ગોપી ચાલી નન્દ દરબાર, કે ગોકુળ ગામની રે લોલ.
Loading comments…
Loading comments…