by Chaitanya Joshi ✓ · 4 Sept 2018
'સૂર સપ્તક જાણે કર્ણસિંગાર, રાધાને મન સફળ થયો સંસાર, ભૂલી ગોપી ગૃહકામને ભરથાર, બંસરી માધવ તારું હથિયાર.' કૃષ્ણભક્તિનું ગીત.
Loading comments…
Loading comments…