by BHAVESH BAMBHANIYA ✓ · 19 May 2021
'તરતી માછલી તરતી જ રહી એ ઠીક હતું, બંધન વગરની બાહોશ થઈ ફરતી એ ઠીક હતું, ગડમથલ માંહી તળે પેસવા કરતા, એક નિર્ણયની નહેરમાં ભમતી એ ઠીક હતું.' માર્મિક સુંદર કવિતા
Loading comments…
Loading comments…