Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#others
26 poems
અપેક્ષા
rekha shukla · 1 min read · 92 reads
'અપેક્ષાનું એ અંતિમ પીંછું ખર્યા પછી સંબંધ હળવો ફૂલ બની ગયો સમજાયું નહીં 'ભાર' ગયો કે 'વજન' ગાગરમાં સાગર સમાવતી સુંદર લઘુ રચના.
Others
માણસ
BHAVESH BAMBHANIYA · 1 min read · 316 reads
'ગણાવે અખિલ જગ આખું જેને ઘોર અંધકારના અજ્ઞાની, અદ્વિતિય જ્ઞાનની જ્યોત તેમાં જ અબુજ હોય છે.' માનવના સ્વાર્થી સ્વભાવને ઉઅજાગર કરતી કવિતા
Others
એ ઠીક હતું
BHAVESH BAMBHANIYA · 1 min read · 202 reads
'તરતી માછલી તરતી જ રહી એ ઠીક હતું, બંધન વગરની બાહોશ થઈ ફરતી એ ઠીક હતું, ગડમથલ માંહી તળે પેસવા કરતા, એક નિર્ણયની નહેરમાં ભમતી એ ઠીક હતું.' માર્મિક સુંદર કવિતા
Others
જીવનની કથા
Krishna Mehta · 1 min read · 231 reads
'જીવનમાં તો દુઃખ અને સુખ બંને આવશે, જો તમે દુઃખ અને સુખ બંને ભોગવી શકશો, તો જીવનમાં આનંદ આવશે.' માર્મિક કવિતા.
Others
આમ જ ચાલ્યાં કરે
PRAVIN PATEL · 1 min read · 174 reads
'કોની અપેક્ષા રાખો ? સૌ ચોરના ભાઈ ઘંટીચોર, ને ફરિયાદી પણ એ, વાદી ને લવાદી ને કોર્ટ પણ.' સુંદર માર્મિક કવિતા,
Others
કવિ નામના ઘણા બધાં
PRAVIN PATEL · 1 min read · 163 reads
'પ્રશંસા પુષ્પ ન વેરે પણ ઉપરથી કરે વગોવણા ઘણાં બધા ! મુખોટા ખોટા ધરી ! ઉપર ખોટાં પહેરે છે ઉપરણા ઘણાં બધાં !' સુંદર માર્મિક કવિતા
Others
Loading…
Next page →