by 'Sagar' Ramolia ✓ · 5 Oct 2021
'ચળ ઊપડતી જાણે રોજ તારા હાથમાં, વેલણને મુશ્કેલી નડે ગોરી તારા રાજમાં. અહીંની વહેતી હવા હોય જાણે અશ્રુવાયુ, હર આંખે આંસુ દદડે ગોરી તારા રાજમાં.'
Loading comments…
Loading comments…