by Chaitanya Joshi ✓ · 6 Apr 2018
અતૃપ્ત નૈન થયાં નિમિષયુક્ત, પામી દરશને કરવાની પૂર્તિ મારે. પ્રેમસાધ્ય પરમેશ તું સર્વસ્વને, કરુણા મમતાની આકૃતિ મારે.
Loading comments…
Loading comments…