by Deepak Trivedi ✓ · 1 Dec 2018
હું હરખપદુડી છોરી, હું ઝાલું રેશમ - દોરી, હું આંખે આંજુ તમને, હું શું પૂછું સાજનને ? હું પરથમથી કટ્ટકોરી, હું હરખપદુડ છોરી.
Loading comments…
Loading comments…