by VARSHA PRAJAPATI ✓ · 15 Apr 2022
'પ્રતિક્ષાને પ્રણયને આમ તો સીધો જ નાતો છે, તમે દીપક બની પ્રગટો અમે જાતે બળી જઈએ. ઘણીયે રાહ જોઈ સૂર્યની અંધાર નગરીમાં, બનાવી જાતને ફાનસ, હવે તો ઝળહળી જઈએ.' સુંદર માર્મિક કવિતા રચના.
Loading comments…
Loading comments…