by Chaitanya Joshi ✓ · 4 Aug 2018
ઓળખીતા તો દોષ જ જોવાના સદા, અજાણ્યાના ગુણને બિરદાવી જુઓ. તક સાધવા સહુ મિત્રતા કરનાર હોય, વિના કારણ કોઈને અપનાવી જુઓ.
Loading comments…
Loading comments…