by Bipin Agravat ✓ · 18 Jun 2018
યાદમાં બેઠો ગઝલ લખવા અને- હાથમાં કાગળ પછી કોરો રહ્યો. દીપ બૂઝાયો, તિમિર પ્રગટ્યું બધે, યાદ વિસરાતાં સુધી સોપો રહ્યો.
Loading comments…
Loading comments…