Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#તિમિર
26 poems
કાગળ પછી કોરો રહ્યો...
Bipin Agravat · 1 min read · 13.1K reads
યાદમાં બેઠો ગઝલ લખવા અને- હાથમાં કાગળ પછી કોરો રહ્યો. દીપ બૂઝાયો, તિમિર પ્રગટ્યું બધે, યાદ વિસરાતાં સુધી સોપો રહ્યો.
Inspirational
વ્હાલનાં વાદળ ચડે વરસાદમાં
Dilip Ghaswala · 1 min read · 13.6K reads
જાણે હો દીવાલ આડે આભમાં; આંગણું કોરું રડે વરસાદમાં. કે તિમિર મેઘલ બને છે તેજીલો; વિરહી રાત્રી અડે વરસાદમાં.
Fantasy
યુવા
Hitesh Rathod · 1 min read · 131 reads
'તિમિરમાં પણ સૂરજ પ્રગટાવે એ યુવા, સામા વહેણે નૈયા હંકારે એ યુવા.' યુવાન એ શક્તિ અને ઉર્જાનો સ્ત્રોત હોય છે, બસ એની દિશા સાચી હોવી જોઈએ.
Inspirational
તેજપુંજ વિસ્તરે
Vimal Agravat · 1 min read · 13.2K reads
એજ બોલતું રહે ને એજ ડોલતું રહે એજ સ્નિગ્ધકાળનાં પડળને ખોલતું રહે; એજ બીજમાં રહી અહીં તહીં બધે ફરે,તેજપુંજ વિસ્તરે તિમિર ધીરે
Inspirational
તું આવીશ ને...?
Chetan Gondalia · 1 min read · 318 reads
'ગઝલના મીઠા બોલ લખ્યાં મારી આંખોમાં, રાગ-સુર-તાલ નવા લઇ તું આવીશ ને ?' જીવનની વસમી વેળાએ મનગમતી વ્યક્તિને પોકારતી પ્રિયજનનું મન.'
Romance
પ્રેમ અનહદ પણ મળે
Kamlesh Makwana · 1 min read · 13.4K reads
આમ તો સૂરજ તિમિર નાશક, ખરો. માંહ્ય અંધારું જ ખદબદ પણ મળે. આથમીને થાકવાનું ક્યાં સુધી? ને ક્ષિતિજની કોઇ સરહદ પણ મળે.
Classics
Loading…
Next page →