by Kamlesh Makwana ✓ · 8 May 2018
આમ તો સૂરજ તિમિર નાશક, ખરો. માંહ્ય અંધારું જ ખદબદ પણ મળે. આથમીને થાકવાનું ક્યાં સુધી? ને ક્ષિતિજની કોઇ સરહદ પણ મળે.
Loading comments…
Loading comments…