120Log inSign up
Poem · Fantasy

વ્હાલનાં વાદળ ચડે વરસાદમાં

by Dilip Ghaswala ✓ · 10 Jul 2018

27.1KReads
30Likes
1Min read

જાણે હો દીવાલ આડે આભમાં; આંગણું કોરું રડે વરસાદમાં. કે તિમિર મેઘલ બને છે તેજીલો; વિરહી રાત્રી અડે વરસાદમાં.

Loading comments…

વ્હાલનાં વાદળ ચડે વરસાદમાં · StoryMirror