by Sweta Sardhara "shwetgzal" ✓ · 15 Mar 2022
'અરે ! શિકાયત છે કે ઈચ્છા અધૂરી રહી તમારી, કોઈ છોડી સ્વાભિમાન નિભાવે હદબારે કાફી નથી ? 'શ્વેત' સદાય લખે ફક્ત તમને કાગળ પર, ગઝલ બની પહોંચે હૃદય તમારે કાફી નથી ?'
Loading comments…
Loading comments…