by Akha Chhapa ✓ · 6 Mar 2018
હિરણ્ય કશ્યપેં વર માગ્યો છળે, હરિયેં તે ઘાટ ઘાલ્યું કળે; તો અખા તે હરિશું શી હોડ, હથેલીથી ઉજલો તે કોઢ.
Loading comments…
Loading comments…