StoryMirror - Read, Write, Share & Repeat- વસમા દિવસોમાં પાણીઅનિરૂધસિંહજી ઝાલા · 1 min read · 477 reads'બની શકે તો તમેં જરૂર ઠારજો, આંતરડી કોઈ દુખી માનવ કેરી, સ્થગીત હોય ભલે આઁસુ આંખમાં, મદદ જરુર મળશે પરમેશ્વર કેરી.' સુંદર કવિતા રચના.Inspirational
- કરે કે ના કરેNikita Panchal · 1 min read · 151 readsહવે તું મને યાદ કરે કે ના કરે ..Romance
- પ્રેમ વિયોગBhanuben Prajapati · 1 min read · 1.1K reads'કોણ જાણે દિલના અંધકારમાં, પ્રેમભરી કોઈની યાદ લઈને આવી છું, જીવનમાં માંગી હતી એક પ્રેમભરી ક્ષણ પણ મળ્યો 'આઘાત" લઈને આવી છું.' સુંદર દર્દભરી કવિતા રચના.Romance
- પ્રિયતમLichi Shah · 1 min read · 203 reads'સખી મેં તો શણગાર્યું સ્વપ્નનું આકાશ, ને એમાં લીધી પ્રીતમ સંગ ઉડવાની મોકળાશ, સખી મેં તો શણગાર્યું સ્વપ્નનું આકાશ.' સુંદર કવિતા રચના.Romance
- જીવન જીવવાની સંજીવનીShaimee Oza lafz · 1 min read · 402 reads'આપેલ વચન સંબંધો પ્રત્યેની વફાદારીનું પ્રતિક છે, તમે સંબંધોને સાચા અર્થમાં જો નિભાવી જાણો તો, તમારો પ્રોમિશ ડે ખરા અર્થમાં સાર્થક ગણાય છે.' સુંદર માર્મિક કવિતા રચના.Romance
- તારો સાથRashmika ``રસુ´´ CHAUDHARI · 1 min read · 640 readsપ્રેમની પરિભાષામાં પણ જો શબ્દો લાગે, તું રહે ચૂપ તો પણ મને ખૂબ લાગણી લાગે. તારા વિના પ્રેમ ની તસ્વીર અધૂરી લાગે, તું આપે સાથ તો જિંદગી પણ રંગીન લાગે.' લાગણીસભર સુંદર કવિતા.Romance
Loading…