by Rashmika ``રસુ´´ CHAUDHARI ✓ · 20 Feb 2022
પ્રેમની પરિભાષામાં પણ જો શબ્દો લાગે, તું રહે ચૂપ તો પણ મને ખૂબ લાગણી લાગે. તારા વિના પ્રેમ ની તસ્વીર અધૂરી લાગે, તું આપે સાથ તો જિંદગી પણ રંગીન લાગે.' લાગણીસભર સુંદર કવિતા.
Loading comments…
Loading comments…