by Rupal Sanghavi "ઋજુ" ✓ · 20 May 2022
'મહેલ ઝરુખે બોલાવ્યો ને લલનામાં લલચાઈ ગયો, ઉડી ગઈ બે હાથ લંબાવી ભેટનારો પટકાઈ ગયો. હાસ્ય ગુંજતું રૂપવતીનું પુરુષ જાત ભરમાઈ રહી, ફેંકી ઝરૂખેથી પતિએ એનો બદલો લઈ હરખાઈ રહી.'
Loading comments…
Loading comments…