by Akha Chhapa ✓ · 21 Mar 2018
મૃતક સમું મીઠું કાંઇ નથી, સારમાંથી સાર કાઢ્યું મથી; પ્રત્યક્ષ પરોક્ષ જીવતાને ભય, પણ અખા મુવો તે નિર્ભય.
Loading comments…
Comments
Loading comments…