by Akha Chhapa ✓ · 26 Feb 2018
નિત્ય નિમિત્ત બે માથે પડ્યાં, જેમ બાળક હીંડે કાંધે ચડ્યાં; પુણ્ય ન લાગે પાડ ન થાય, પેર પડ્યાં કેમ નાખ્યાં જાય
Loading comments…
Loading comments…