by Sheetal Bhatiya ✓ · 14 Nov 2019
'ચાંદ-તારા તો છે રુપેરી રંગે, આ કાળી કામણગારી રાતની કવિતા ! ધડકતા હદયે તસ્વીર તારી ને 'સ્વપ્નીલ' નયને મધુર ઝણકારે તો સ્વપ્નભરી રાત થઈ સવિતા !'
Loading comments…
Loading comments…