StoryMirror - Read, Write, Share & Repeat- વાતાવરણPushpa Maheta · 1 min read · 14K readsહીંચકો વડવાઈ તારું આંગણું,
એ સ્મરણ તાજા હજી છે આજ પણ.
રાત-દિન મહિના, વરસના ફેરમાં,
બસ મળી છે વેદનાની એક ક્ષણ.Classics
- રાતના શયનમાંSheetal Bhatiya · 1 min read · 384 reads'ચાંદ-તારા તો છે રુપેરી રંગે, આ કાળી કામણગારી રાતની કવિતા ! ધડકતા હદયે તસ્વીર તારી ને 'સ્વપ્નીલ' નયને મધુર ઝણકારે તો સ્વપ્નભરી રાત થઈ સવિતા !'Romance
- પ્રેમSejal Ahir · 1 min read · 28 reads'હે યાદ આવે શમણાં રે, મન મૂકી જોવું વાલમ, ખોલો પ્રેમરૂપી દરવાજે, પ્રેમનું લખ્યું અમર નામ.' લઘુકાવ્યરચના.Romance
- કિંમતHetalba Vaghela · 1 min read · 411 reads'મારેય જીવવા છે સમણાંઓને અણનમ રહી, ખોટી લાગણીઓના નામે હવે મરવું નથી.' લોકોની પરવા છોડીને નિજાનંદ માટે જીવી લેવાની તમન્ના.Others
- સ્નેહનું સરનામુંRagini Shukal · 1 min read · 226 reads'સોણલા શણગારમાં મારા તારુ સ્મરણ, કૃષ્ણનું મોરપીંછને, રાધાની વાંસળી,
અંતરમાં વસ્યા છો.' પ્રેમ એટલે શું અને પ્રેમ ક્યાં વસે છે તેની સુંદર સમજણ આપતું સુંદર કાવ્ય.Romance
- પાગલRekha Shukla · 1 min read · 290 reads'ઘટમાળ છે તારીખોને બદલી ધટના થયાનો શોખ છોને, સાસરિયાં પ્રિયજન પિયરિયા પ્રિયજન સાચુ કહો છોને.' સુંદર માર્મિક કાવ્યરચનાOthers
Loading…