by Pushpa Maheta ✓ · 3 Jan 2018
હીંચકો વડવાઈ તારું આંગણું, એ સ્મરણ તાજા હજી છે આજ પણ. રાત-દિન મહિના, વરસના ફેરમાં, બસ મળી છે વેદનાની એક ક્ષણ.
Loading comments…
Loading comments…