by Zaverchand Meghani ✓ · 11 Jul 2018
''વિષમ રાતને દેવ–દીવડે ભજતી માતને દીન–ઝૂંપડે, પથભૂલ્યા શિશુ ! આવી પોં'ચજે પથ બીજે ચડી ક્યાંય ના જજે.' દીકરાની રાહ જોતી મા.
Loading comments…
Comments
Loading comments…