120Log inSign up
Poem · Tragedy

રુંધાતી લાગણીઓ

by Deepa rajpara ✓ · 3 Aug 2022

548Reads
3Likes
1Min read

'દફન અનેક કબરો નીચે જિંદગીની વણકહી દાસ્તાનો, શોધો તો લાગણીનું એકાદું ફૂલ ફૂટી નીકળ્યું મળશે જ ! 'દીપાવલી' પથ્થરદિલ ઇમારતો નીચે ચગદાયું ઉપવન, શોધો તો લાગણીનું રેત ચણતર તિરાડોમાં મળશે જ !' સુંદર કવિતા

Loading comments…

રુંધાતી લાગણીઓ · StoryMirror