by Baal Sahitya Gujarati ✓ · 10 Mar 2018
આ દાતરડું કેવું? ઘાસ કાપે એવું! આ ઘાસ કેવું? ગાય ખાય એવું! આ ગાય કેવી? દૂધ આપે એવી! આ દૂધ કેવું ? દહીં થાય એવું!
Loading comments…
Loading comments…