by Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ ' ✓ · 20 May 2021
'માન્યું કાંઈક ચૂક્યો છે 'ધણી' જગત સંભાળમાં, પણ, આસ્થા તમે ક્યાં બદલી છે કે અમે બદલશું, હજુ શ્રધ્ધા એ અગ્નિ શિખા, ગંગાના પ્રવાહે વસે, આરાધના તમે ક્યાં બદલી છે કે અમે બદલશું.'
Loading comments…
Loading comments…