by PARUL GALATHIYA ✓ · 4 Jun 2022
નીતિથી સિક્કા,ઉગડેલા ઝાડ રૂપી બને નોટ, જીવનમાં ચાલ, નીતિથી તો કદી ન આવે ખોટ. સિક્કાનો તો છોડ, ને ઝાડમાં નોટના બને પાન,લોકોની વિશાળ, આ કલ્પનાને આપીએ સૌ માન.
Loading comments…
Loading comments…