by Damodar Botadkar ✓ · 5 Aug 2018
પડ્યો શ્રવણું એ ધ્વનિ, ઉર લગીર ઉંચું થયું. અને નયન કૈં ફર્યાં નિમિષમાત્ર એ તો રહ્યું; અરે ! સ્ખલન એટલું હૃદય ના શકી તું સહી?
Loading comments…
Loading comments…