StoryMirror - Read, Write, Share & Repeat- વિધવા ભાગ-6 નણંદ-ભાભી'Sagar' Ramolia · 1 min read · 579 reads'જરા સમજી મનના પડદા ખોલો, આતમનાં થયેલ બંધ દ્ધાર ખોલો; કામ કરી જાણું છું, હાથ નથી પોલો.' કરુણરસથી ભરપુર સુંદર કાવ્યરચના.Tragedy
- જીકે અંતાક્ષરી 04'Sagar' Ramolia · 1 min read · 596 reads'દરવાજો બુલંદ ઊંચો, ફતેહપુર સિક્રીને શોભાવે; ઊંચી મૂર્તિ ભગવાન મહાબલિ, ગોમટેશ્વરને પ્રસિદ્ઘિ અપાવે.' સાહિત્ય થાકી જીકે પીરસવાનો સુંદર પ્રય્તન.Fantasy
- દરિયો ( મોનોઈમેજ) - 44'Sagar' Ramolia · 1 min read · 172 reads'દરિયાની રેતીમાં મંદિરો બનાવી નાનાં બાળકો, મૂર્તિ રાખી પ્રાર્થના કરે ને સાથે દરિયો પણ પ્રાર્થના કરે.' સુંદર મોનોઇમેજ કાવ્ય.Fantasy
- કૌભાંડ દેશના વાસી'Sagar' Ramolia · 1 min read · 676 reads'સત્ય અમને કોઠે ન પડે, કદી ફસાઈ જઈએ, ઊભી પૂંછડીએ નાસી,
અમે કૌભાંડ દેશના વાસી. ‘સાગર’ બલા હોંશથી કહે, અહીં તો ખૂબ ફાયદો, પ્રસિદ્ધિ મળશે ખાશી, અમે કૌભાંડ દેશના વાસી.' સુંદર મર્મિક કવિતા.Tragedy
- સંસારમાં'Sagar' Ramolia · 1 min read · 763 reads'થયું ઊર્ધ્વીકરણ સંબંધોનું હવે, ગુંડાઓને ‘ભાઈ’ કહે આ સંસારમાં. નકલીનો યુગ, મનનો શો ભરોસો, પછી કોણ કોને ચહે આ સંસારમાં.' માર્મિક કવિતા.Inspirational
- ચૂપ થા બાબા'Sagar' Ramolia · 1 min read · 618 reads'રાતે પણ ઊંઘ કરવા દેતો નથી પૂરી, દિવસે કામમાં આવે ઝોલાં, ચૂપ થા બાબા !
મનાવી મનાવીને થઈ ગયાં અધમૂઆ, તોયે તારાં થતાં નથી અબોલાં, ચૂપ થા બાબા !'Comedy