by 'Sagar' Ramolia ✓ · 5 Oct 2021
'રાતે પણ ઊંઘ કરવા દેતો નથી પૂરી, દિવસે કામમાં આવે ઝોલાં, ચૂપ થા બાબા ! મનાવી મનાવીને થઈ ગયાં અધમૂઆ, તોયે તારાં થતાં નથી અબોલાં, ચૂપ થા બાબા !'
Loading comments…
Loading comments…