by Falguni Rathod ✓ · 6 May 2022
'અભિમાની શ્રીમંતની છલકાતી રહેતી રોજની રોજ, નિર્ધનની લાચારી ટપકતી રહેતી શોધતી રહેતી ખોજ. સમાજ મહીં વિષમતાની કતાર લાંબી આજ લાગી, દીનહીનની લાચારી જોને ક્યાંક ખૂણે નજરોમાં વાગી.' સુંદર કવિતા
Loading comments…
Comments
Loading comments…