by Narendra K Trivedi ✓ · 12 Jul 2022
'કદી ટપકી ગયું અશ્રુ બિંદુ આંખની પાંપણેથી, કદી પ્રસરી ગયું આંખમાં સ્વપ્નોની ભીનાશથી, હસતાં ચહેરા મળ્યા સાચ--ખોટનાં ભલે અહીં, બસ આમજ વ્હેતી હતી વ્હેતી રહી... જિંદગી.
Loading comments…
Comments
Loading comments…