by Akha Chhapa ✓ · 23 Mar 2018
ભક્તિ વૈરાગ્ય વૈષ્ણવ કહે કથી, પણ વસ્તુપણામાં કર્ત્તવ્ય નથી; અખા પ્રપંચ હોય વિધવિધે, જ્ઞાન પેધું સાધકે જે દીધું સંધે.
Loading comments…
Comments
Loading comments…