Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#અટેક
12 storys
અનોખાં બંધન
Bhavna Bhatt · 3 min read · 477 reads
'જેનિલ તો આ અનોખા બંધન જોઈજ રહ્યો. આઘાતમાં જેનિલ ઉતરી ગયો એને સમજ નહોતી પડતી શું કરવું અને કેમ કરવું એટલામાં જ હેમાનો ફોન આવ્યો અને જેનિલ ઘ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.'
Romance
નકાબ - અધૂરી પ્રેમ કહાની
ansh khimatvi · 4 min read · 237 reads
'વિકીએ પગની ચાલ ઉતાવળી કરી. પેલી અનજાન છોકરીને વાત કરવા ઘણી બૂમો પાડી પણ છોકરી ઝડપભેર બસમાં ચડી ગઈ. અને આજે પણ વિકી છોકરી સાથે વાત કરવામાં નિષ્ફળ ગયો. પણ હતાશ જરાયે નહોતો થયો.'
Romance
અમુક આંખો કોરી હોય છે પણ દિલમા
Varsha Bhatt · 2 min read · 154 reads
'સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોને હાર્ટએટેક વધારે આવે છે. કારણ કે પુરુષો કયારેય પોતાનાં પ્રોબ્લેમ કોઈની સાથે શેર કરતાં નથી. પોતાની વેદનાઓને તે દિલમાં સંઘરીને રાખતાં હોય છે.'
Inspirational
અનંત દિશા ભાગ - ૧૭
Rohit Prajapati · 7 min read · 384 reads
'દિશાની મમ્મીને હાર્ટ અટેક આવ્યો છે, આ પરિસ્થિતિમાં એમનું મન રાજી રાખવા અનંત તેમને દિશાને સાચવવાનું વચન આપી ડે છે, શું અનંત પાળી શકશે આ વચન ?
Inspirational
ગ્રીનકાર્ડ
Nayanaben Shah · 6 min read · 551 reads
'મા-બાપની પણ બાળકો પ્રત્યે કંઈક જવાબદારી, કંઈક ફરજ હોય છે. બાકી ક્યાં મા-બાપને પોતાની નજર આગળથી પોતાના બાળકને દૂર કરવાનું ગમે ?'
Inspirational
ઘર
Jyotindra Bhatt · 2 min read · 594 reads
'જે દીકરાને પાળી પોષીને મોટો કર્યો એજ દીકરો એક દિવસમાં વહુઘેલો બની માતા-પિતાને દેશમાં નિરાધાર છોડી હંમેશા ઓસ્ટ્રેલીયા ઘરજમાઈ બનવા ચાલ્યો ગયો.'
Tragedy
Loading…
Next page →