by ansh khimatvi ✓ · 2 Mar 2020
'વિકીએ પગની ચાલ ઉતાવળી કરી. પેલી અનજાન છોકરીને વાત કરવા ઘણી બૂમો પાડી પણ છોકરી ઝડપભેર બસમાં ચડી ગઈ. અને આજે પણ વિકી છોકરી સાથે વાત કરવામાં નિષ્ફળ ગયો. પણ હતાશ જરાયે નહોતો થયો.'
Loading comments…
Loading comments…