Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#અપકાર
6 storys
કૃતજ્ઞતા
SANTOKBEN DABHI · 2 min read · 221 reads
'કનુની સાયકલ એક કાર સાથે અથડાઈ ગઇ હતી. કારવાળો તો ભાગી ગયો હતો. પણ કનુને ખુબ જ વાગ્યું હતું. તેના માથામાંથી લોહી નીકળતું હતું. તે દર્દથી બુમો પડી રહ્યો હતો. પણ કોઈ તેની મદદ કરતું ન હતું.'
Children Stories
વટેમાર્ગુઓ અને લીમડાનું ઝાડ
Prashant Subhashchandra Salunke · 1 min read · 511 reads
'અરે અપકારી લોકો ! મારા છાંયડામાં બેસી મને જ વખોડો છો ? આટલી ગરમીમાં જો હું તમને દેખાયું ન હોત તો ? ખરે ટાણે હું તમને ઉપયોગી થયું છતાં મારી નિંદા કરો છો ?'
Others
અપકાર
Narendrasinh Rana · 6 min read · 14.4K reads
ગરીબની મદદ કરતાં પણ વિચાર કરવો પડે એવો જમાનો છે પરંતુ એક તક આપીને એની યોગ્યતા ચોક્કસ મુજબ મદદ કરવી જ જોઈએ.
Inspirational
ઉપકારનો બદલો અપકાર
Baal Sahitya Gujarati · 2 min read · 804 reads
'ઘણીવાર માણસ જેની પર ઉપકાર કરે તે જ માણસ વળતો અપકાર કરતો હોય છે, એટલે કોઈની પર ઉપકાર કરતાં પહેલાં પણ વિચારવું જોઈએ.'
Classics
બદલો
Lalit Parikh · 9 min read · 13.5K reads
'તેના પોતાના અમેરિકાસ્થિત દીકરાઓ, પણ ત્યાં જ પરણી, પાછા પણ આવવા તૈયાર ન હતા, કે ન તો સ્વાર્થી પિતાને અમેરિકા બોલાવવા તૈયાર.'
Crime
ઉપકારનો બદલો
Thakkar Nand · 2 min read · 315 reads
પોતે એના પર ઉપકાર કર્યો પણ એણે અપકાર કરી બદલો વાળ્યો...
Children Stories