by Prashant Subhashchandra Salunke ✓ · 24 Dec 2019
'અરે અપકારી લોકો ! મારા છાંયડામાં બેસી મને જ વખોડો છો ? આટલી ગરમીમાં જો હું તમને દેખાયું ન હોત તો ? ખરે ટાણે હું તમને ઉપયોગી થયું છતાં મારી નિંદા કરો છો ?'
Loading comments…
Loading comments…