Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#અપરાધ
26 storys
મુક્તિદાતા
Jyotindra Mehta · 9 min read · 782 reads
'માનસિક રીતે વિકૃત એક વ્યક્તિ કેવી રીતે પોલીસ તંત્ર અને અન્ય લોકોને ગુમરાહ કરીને પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપે છે, એક હદયદ્રાવક વાર્તા.
Tragedy
કળયુગના ઓછાયા - ૨૦
Dr.Riddhi Mehta · 6 min read · 653 reads
'દાદાજીની વાત પરથી સ્પષ્ટ હતું, કે લાવણ્યાએ આત્મહત્યા કરી ન હતી, પણ તેની હત્યા કરવામાં આવી હતી. શું તેની હત્યા કરવાવાળા લોકોને સજા મળશે ? શું લાવણ્યા સાથે ન્યાય થશે.
Horror
ઊછળતા સાગરનું મૌન 18
Sapana Vijapura · 4 min read · 13.8K reads
આકાશના ખુનનો આરોપ પોતાના માથે લઈ નેહાનો બચાવ કરી સાગર જેલમાં જાય છે, પણ નેહા પણ સાગરને નિર્દોષ સાબિત કરવાનો નિર્ણય ળે છે.'
Tragedy
દુલ્હન
Amrut Patel 'svyambhu' · 7 min read · 393 reads
'પુરુષોને વશમાં કરવાના વશીકરણના પાઠ તે નાનપણથી જ શીખી ગઈ હતી. આજે તો તે ખંધામાં ખંધા પુરુષોને પણ ચપટી વગાડતા વશમાં કરી લેતી. ત્યારે આ યુસુફને તો મૂછનો દોરો પણ હજી હમણાં ફૂટતો હતો.'
Romance
મિશન સક્સેસફુલ
Bhagwati Panchmatiya · 4 min read · 268 reads
'એકવાર મઠાધિપતિ કહેવાતાં પુરુષોત્તમજી મહારાજ મીઠીબાઈને ધમકાવી રહ્યાં હતાં અને એક જોરદાર લપડાક પણ તેમણે મીઠીબાઈને મારી દીધી એ સાહિલ જોઈ ગયો. જોકે પોતે આ બધું જોઈ ગયો છે તે તેણે કોઈને કળાવા ન દીધું.'
Crime
એસિડ હુમલો
harsh soni · 11 min read · 476 reads
'વિકાસ કાનૂનની નજરમાં સ્નેહા ખૂની છે. ગુનેહગાર છે. પણ મારી નજરમાં અસલી ગુનેહગાર તો સ્નેહાની બહેનપણીઓ છે. જો તેમને કારણે જ સ્નેહા એક ગુનો કરવા માટે પ્રેરાઈ.'
Crime
Loading…
Next page →