by Amrut Patel 'svyambhu' ✓ · 17 Nov 2020
'પુરુષોને વશમાં કરવાના વશીકરણના પાઠ તે નાનપણથી જ શીખી ગઈ હતી. આજે તો તે ખંધામાં ખંધા પુરુષોને પણ ચપટી વગાડતા વશમાં કરી લેતી. ત્યારે આ યુસુફને તો મૂછનો દોરો પણ હજી હમણાં ફૂટતો હતો.'
Loading comments…
Loading comments…