Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#અફસોસ
72 storys
લાગણીની ભીનાશ
Bhavna Bhatt · 5 min read · 159 reads
એ લોકો પણ મારી સામે નથી જોતા કેટલી વાર મેં બન્ને ને છુપાઈ ને રડતા જોયા છે ...
Drama
આશાનો ટેકો
Vandana Vani · 2 min read · 154 reads
'"દરિયો કોઈનું કંઈ રાખતો નથી. કિશોરસાહેબને પણ તે પાછા આપી દેશે. હે પ્રભુ, આ આશાનો ટેકો ન ઝૂંટવીશ.” કોઈ સૂકાં વાદળમાંથી એક ટીપું પડ્યું ને દિલને હેતથી ભીંજવી ગયું.
Tragedy
ભૂલનું પરિણામ
Leena Patgir · 3 min read · 23.8K reads
'મનનની કંપનીને બહુ મોટું દેવું થઇ ગયું હતું એટલે મનન દિવસ રાત ઓફિસના પ્રેશરમાં જ રહેતો હતો, તેણે એમ પણ લખ્યું હતું કે એના આવા ખરાબ ટાઈમમાં નિધિના સાથની તેને ખુબ જરૂર છે.'
Tragedy
મહેંકતી કળી
Abid Khanusia · 15 min read · 401 reads
'“ અતુલભાઈ અને કિંજલબેનની જોડીને 'સુપર લવિંગ કપલ' તરીકે વિજેતા જાહેર કરવામાં આવે છે. સૌએ તાળીઓથી આ 'સુપર લવિંગ કપલ' ને હર્ષોલ્લાસથી વધાવી લીધું.'
Romance
પ્રેમ અને સમર્પણ-૨
Sujal Patel · 4 min read · 500 reads
'રાધિકાને નોકરી છોડયાનો અફસોસ નહોતો. પણ કોઈ બહારનાં વ્યક્તિના લીધે તેનું લગ્નજીવન બરબાદ થઈ ગયું. એ વાતે તે આખી રાત રડીને જ પસાર કરે છે.'
Others
લૂંટેરો વરસાદ
Jagruti Dalakiya · 3 min read · 198 reads
'હેં દીનાનાથ, આ છોકરી એ એવા તે કેવા પાપ કર્યા કે એક વર્ષમાં જ ત્રણ નનામી ઉઠતી જોઈ. આવા દુઃખથી તો કોઈ પણ ભાંગી પડે પણ વાલા આ પોલિયોવારી દીકરી પર તને દયા ના આવી કે તે ડાબે અંગે લકવો પણ ભેટ ધર્યો.'
Tragedy
Loading…
Next page →