by Vandana Vani ✓ · 11 May 2020
'"દરિયો કોઈનું કંઈ રાખતો નથી. કિશોરસાહેબને પણ તે પાછા આપી દેશે. હે પ્રભુ, આ આશાનો ટેકો ન ઝૂંટવીશ.” કોઈ સૂકાં વાદળમાંથી એક ટીપું પડ્યું ને દિલને હેતથી ભીંજવી ગયું.
Loading comments…
Loading comments…