Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#આઝાદી
60 storys
લડાઈ અસ્તિત્વની
Sheetal Harvara · 3 min read · 586 reads
આજે પૂછું છું ભારત દેશની સરકારને આ સમાજને..
Tragedy
આઝાદી
Bhavna Bhatt · 1 min read · 11.7K reads
'મનાલીનાં ડબ્બામાંથી લંચ લઈને બોલ્યો કેટલાં મહિને આવું સ્વાદિષ્ટ ખાવાનું મળ્યું. આમ કહીને મનાલીનો આભાર માન્યો અને પોતાનું ટીફીન પટાવાળા ને આપી દીધું.'
Others
આત્મસંતોષ
Dineshbhai Chauhan · 2 min read · 22.9K reads
'આપણા જીવનમાં પણ કંઇક આવું જ છે આપણને એમ લાગે છે કે બીજા લોકો આપણા કરતાં વધુ ખુશ છે.સુખી છે. અને તેના કારણે આપણે પોતાની જાતે ખુશ થઇ શકતા નથી.'
Inspirational
પીછેહઠ
Leena Vachhrajani · 1 min read · 11.9K reads
'એની નજર સમક્ષ ગામને છેવાડે આવેલા જર્જરિત ઘરની ઓસરીના થાંભલે માથું ટેકવીને ઉભેલી પત્ની રુડીની આંખમાં ડોકાતો પ્રતિક્ષામય પ્રેમ અને એની કાંખમાં ત્રણ વર્ષનો મનિયાની આંખમાં ડોકાતી ભૂખ તાદ્રશ્ય થયાં.'
Others
શરુઆત
Leena Vachhrajani · 1 min read · 122 reads
'સોનાના પાંજરામાં રહેલા પક્ષીઓને ગમે તેટલું સારું ખવડાવો તો પણ તે ગુલામીજ છે, આકાશમાં ઉડનારા જીવને પાંજરામાં કેદ કરી રાખવું બિલકુલ યોગ્ય નથી.
Inspirational
મારા બાપુ
MAITRI PATEL · 1 min read · 181 reads
'ગાંધીબાપુ સત્ય અને પ્રેમના પુજારી હતા. તેઓ સાદું અને કરકસરવાળું જીવન જીવતા હતા. તેમણે બાળકો ખુબ ગમતા હતા. તેમણે અમદવાદમાં આશ્રમ સ્થાપ્યો હતો. ગાંધીબાપુનું જીવન ગરીબો અને દેશને સમર્પિત હતું.'
Classics
Loading…
Next page →