by MAITRI PATEL ✓ · 26 Feb 2021
'ગાંધીબાપુ સત્ય અને પ્રેમના પુજારી હતા. તેઓ સાદું અને કરકસરવાળું જીવન જીવતા હતા. તેમણે બાળકો ખુબ ગમતા હતા. તેમણે અમદવાદમાં આશ્રમ સ્થાપ્યો હતો. ગાંધીબાપુનું જીવન ગરીબો અને દેશને સમર્પિત હતું.'
Loading comments…
Loading comments…