Story
Mirror
Home
Stories
Poems
Quotes
Series
Library
Write
English
हिन्दी
বাংলা
ગુજરાતી
मराठी
ଓଡ଼ିଆ
தமிழ்
తెలుగు
ಕನ್ನಡ
മലയാളം
120
Log in
Sign up
Loading…
StoryMirror - Read, Write, Share & Repeat
#ગાંધી
10 storys
મારા બાપુ
MAITRI PATEL · 1 min read · 181 reads
'ગાંધીબાપુ સત્ય અને પ્રેમના પુજારી હતા. તેઓ સાદું અને કરકસરવાળું જીવન જીવતા હતા. તેમણે બાળકો ખુબ ગમતા હતા. તેમણે અમદવાદમાં આશ્રમ સ્થાપ્યો હતો. ગાંધીબાપુનું જીવન ગરીબો અને દેશને સમર્પિત હતું.'
Classics
મોહનદાસ કરમચંદ ગાંધી જન્મ
Mahatma Gandhi ji · 4 min read · 408 reads
કબા ગાંધીને પણ એક પછી એક ચાર ઘર થયેલાં. પહેલાં બેથી બે દીકરીઓ હતી; છેલ્લાં પૂતળીબાઇથી એક દીકરી અને ત્રણ દીકરા. છેલ્લો હું
Classics
.બહિષ્કાર
Kanala Dharmendra · 1 min read · 1.2K reads
કપડાં અને વિચારો પરથી ધૂળ ખંખેરતા એ હવે મહાત્મા ગાંધી હતા. હાથમાં ધીરે ધીરે બિસ્તરા જ નહીં દેશનું ભવિષ્ય પણ ઊંચકાઈ રહ્યું હતુ
Classics
ખમીરવંતો સરદારનો પરિવાર 23
'Sagar' Ramolia · 2 min read · 722 reads
ગાંધીજીના શબ્દોએ તેમના ઉપર ઊંડી અસર કરી અને અંગત જીવનનું, અંગત સુખનું સમર્પણ કરી દીધું અને દેશને જ પોતાનું કુટુંબ બનાવી લીધું. દેશની ચિંતાને પોતાની ચિંતા બનાવી લીધી. જીવ્યા ત્યાં સુધી દેશ માટે જીવ્યા.
Classics
પુસ્તકની કહાણી
Manishaben Jadav · 2 min read · 654 reads
'બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે શાળામાં ગાંધીજીની આત્મકથા વિશે વક્તવ્ય બોલવાનું હતું. ધોરણ સાતના એક બાળકે મને ખોલ્યું. મારામાં વર્ષોથી બંધ પડેલું જ્ઞાન આજ શાળાના વિદ્યાર્થી અને શિક્ષક સુધી પહોચ્યું
Inspirational
આંખોનાં અજવાળાં
આંખોનાં અજવાળાં
Dharmesh Gandhi · 6 min read · 14.3K reads
“રોશની, મારે આ જગત નિહાળવું છે! હું રહું કે ન રહું...” "ના, ના… મૃત શરીરમાંથી એ લોકો આંખો કાઢી લે... કેવું કદરૂપું!” રોશનીએ પોતાને કોઈક કાળી અંધારી ગુફામાં એકલી અટૂલી અનુભવી. સર્વત્ર શૂન્યાવકાશ. બધું જ ભેંકાર... અંબર એ નિર્લેપ આંખોમાં શૂન્યમનસ્કપણે તાકી રહ્યો!
Others
Loading…
Next page →